Mother killed son: માની શકાય કે ચાર મહિનાના પુત્રને કી માતા મારી નાખી શકે, તે પણ પોતાના કાયદેસરના સંતાનને મારી નાખે. પણ આ બનાવ બન્યો છે. આ કિસ્સામાં ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લામાં આવેલા ગોસાઇગંજ તાલુકાના ધનૌડીહ ગામમાં રવિવારે માતાએ ચાર મહિનાના પુત્રને મારી Mother killed son નાખ્યો છે. આ ઘટનાના લીધે આ વિસ્તારમાં દેકારો મચી ગયો છે. કોઈ કલ્પી શકતું નથી કે કોઈ માતા આ રીતે સંતાનને મારી શકે. Mother killed son
આ પણ વાંચોઃ ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંઘ અમેરિકામાં જજ બની
દીકરો ખરાબ દીકરો બની જાય તો પણ માતા કુમાતા બની શકતી નથી. આ પ્રકારની વાતમાં માનનારાઓ માટે આ સમાચાર મોટા આઘાત સમાન છે. ચાર મહિનાનું બાળક ખરાબ પુત્ર કેવી રીતે હોઈ શકે? જ્યારે તેણે પોતાના પુત્રને પાવડાથી મારી નાખ્યો Mother killed son ત્યારે માતા કેટલી નિર્દય થઈ ગઈ હશે. હા, પોલીસના કહેવા મુજબ આવું જ બન્યું છે. પોલીસ પણ આ ઘટનાના પગલે અવાચક છે. તેના માટે પણ આ પ્રકારની ઘટના માનવી Mother killed son અઘરી છે. તેથી પોલીસે પણ આ બનાવની તપાસ શરૂ કરી છે. મહિલા પાછી કોઈ ક્રાઇમ રેકોર્ડ ધરાવતી નથી, તેણે કયા આધારે આ કૃત્ય કર્યુ છે તેની હવે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક કારણોમાં તો તાંત્રિક વિધિ જવાબદાર લાગે છે.
આ પણ વાંચોઃ આજે પ્રવાસી ભારતીય દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ
આની પાછળ અંધશ્રદ્ધા જવાબદાર છે. હવે પુત્રના મૃત્યુ પછી માતા અસ્વસ્થ છે. આ ઘટના પછી તે પીપળના એ જ ઝાડની નીચે બેસી રહી જ્યાં નિર્દોષની હત્યા થઈ હોવાનું કહેવાય છે. પોલીસે તેની ધરપકડ કરી છે. ધનૌડીહ ગામમાં રવિવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક માતાએ તેના ચાર મહિનાના બાળક પ્રીતમને પાવડા વડે માર માર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. ઘટનાનું કારણ અંધશ્રદ્ધા જણાવવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણ લોકોને થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માતાએ ઘરની બાજુમાં આવેલા પીપળના ઝાડના પ્લેટફોર્મ પર હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપ્યો. તાંત્રિકના ચક્કરમાં આવીને તેણે આવું કૃત્ય કર્યું હોવાની ચર્ચા છે.
આ પણ વાંચોઃ
નશામાં ધૂત યુવકોએ ઇન્ડિગો ફલાઇટમાં એર હોસ્ટેસ અને કેપ્ટન સાથે કરી ગેરવર્તણૂક અને મારપીટ
રાજકોટમાં સાવકા પિતાએ જ અઢી વર્ષની માસુમ દિકરીની કરી હત્યા,પોલીસ સામે કરી કબુલાત
ભારતની અધ્યક્ષતામાં G-20ની પ્રથમ બેઠક આજથી કોલકાતામાં શરૂ,આ મુદ્દા પર થશે ચર્ચા
