Photo Gallery/ મૌની રોયનો નવો લૂક ફરી ચર્ચામાં, રિવીલિંગ સ્કર્ટ પહેરીને બતાવી કિલર સ્ટાઇલ

મૌની રોય સમયની સાથે વધુ બોલ્ડ બની ગઈ છે. ઘણીવાર અભિનેત્રીના કાતિલ અદાઓ ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે. હવે ફરી તેણે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી દીધા છે. તેણે…

Trending Photo Gallery
Mouni Roy bold in balcony

Mouni Roy bold in balcony: મૌની રોય સમયની સાથે વધુ બોલ્ડ બની ગઈ છે. ઘણીવાર અભિનેત્રીના કાતિલ અદાઓ ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે. હવે ફરી તેણે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી દીધા છે. તેણે થોડા કલાકો પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર તેની સિઝલિંગ સ્ટાઈલ બતાવી છે. અહીં મૌની બાલ્કનીમાં ઊભી રહીને પોઝ આપી રહી છે. હવે અભિનેત્રીનો લુક ચાહકોમાં ઘણો વાયરલ થયો છે.

લેટેસ્ટ ફોટોઝમાં મૌની સફેદ બ્રેલેટ ટોપ પહેરેલી જોવા મળે છે. આ સાથે તેણીએ સાઈડ કટ રીવીલિંગ સ્કર્ટ પહેર્યો છે. અહીં તેણે તેના વાળને સોફ્ટ કર્લી ટચ આપીને ખુલ્લા રાખ્યા છે. તો કેટલાક ફોટામાં મૌની સાથે દિશા પટની અને સોનમ બાજવા પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

હવે મૌનીના ફેન્સમાં તેની સ્ટાઈલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. અભિનેત્રી પર પ્રેમ વરસાવતા ચાહકોએ ઘણી કોમેન્ટ કરી છે. બીજી તરફ, બધાની નજર તેના કર્વી ફિગર પર ટકેલી છે. મૌનીના ફોટા પર લાખો લાઈક્સ આવી ચૂક્યા છે. જણાવી દઈએ કે મૌની હાલમાં એન્ટરટેઈનમેન્ટ ટૂરમાં વ્યસ્ત છે. આ પ્રવાસમાં તેની સાથે સુપરસ્ટાર અક્ષય કુમાર, દિશા પટની, નોરા ફતેહી અને સોનમ બાજવા પણ છે. આ સિવાય અભિનેત્રી ‘ધ વર્જિન ટ્રી’ નામથી બની રહેલી ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે.

આ પણ વાંચો: અમદાવાદ/ કિંજલ દવેનું તૂટ્યું દિલ, સગાઈ તૂટવાનું કારણ બની ભાઈની લાડી

આ પણ વાંચો: H3n2 Virus/ શું H3N2 વાયરસ જીવલેણ બની શકે? ભારતમાં વાયરલ તાવને કારણે પ્રથમ મૃત્યુ

આ પણ વાંચો: Arvalli/ અરવલ્લી જિલ્લામાં મેશ્વો જળાશયમાંથી પાણી છોડાવા માટે રામધૂન બોલાવી