Not Set/ એક્ઝિટ પોલ live: જુઓ, પાંચ રાજ્યોમાં કોનો થશે રાજતિલક

નવી દિલ્હી, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સેમીફાઈનલ સમાન જોવા મળી રહી છે. કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી ખુબ અગત્યની છે, કારણ કે સાથે દેશની અગ્રણી રાજકીય પાર્ટીઓ અનેક મોટા આગેવાનોના ભાવિ EVM મશીનમાં કેદ થઇ ગયા છે. ૧૧ ડિસેમ્બરના રોજકઈ પાર્ટીઓના નેતાઓનો […]

Top Stories India Trending
1 એક્ઝિટ પોલ live: જુઓ, પાંચ રાજ્યોમાં કોનો થશે રાજતિલક

નવી દિલ્હી,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સેમીફાઈનલ સમાન જોવા મળી રહી છે. કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી ખુબ અગત્યની છે, કારણ કે સાથે દેશની અગ્રણી રાજકીય પાર્ટીઓ અનેક મોટા આગેવાનોના ભાવિ EVM મશીનમાં કેદ થઇ ગયા છે.

૧૧ ડિસેમ્બરના રોજકઈ પાર્ટીઓના નેતાઓનો રાજતિલક થશે તેમજ કોણ સત્તા પર બિરાજમાન થશે તેને લઈ અનેક અટકળો સામે આવી રહી છે.

જો કે આ પહેલા આપાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીને લઇ ઘણા એક્ઝિટ પોલ બહાર આવ્યા છે, જે આ મુજબ છે.

એક્ઝિટ પોલ

  • પાંચ રાજ્યો : કુલ ૬૭૯ વિધાનસભા બેઠક

૧. મધ્યપ્રદેશ : ૨૩૦ સીટ

  ભાજપ કોંગ્રેસ BSP અન્ય
આજ તક ૧૦૪-૧૨૦ ૧૦૪-૧૨૨   ૪-૧
ABP ન્યુઝ ૯૪ ૧૨૬   ૧૦
રિપબ્લિક ૯૦-૧૦૬ ૧૧૦-૧૨૬   ૬-૨૨
TIMES NOW ૧૨૬ ૮૯ ૦૬ ૦૯

૨. રાજસ્થાન : ૨૦૦ સીટ

  ભાજપ કોંગ્રેસ BSP અન્ય
આજ તક ૫૫-૭૨ ૧૧૯-૧૪૧   ૪-૧૧
ABP ન્યુઝ ૮૩ ૧૦૧ ૧૫  
રિપબ્લિક ૮૩-૧૦૩ ૮૧-૧૦૧   ૧૫
TIMES NOW ૮૧ ૧૦૮ ૦૧ ૦૯

 ૩. છત્તીસગઢ : ૯૦ સીટ

  ભાજપ કોંગ્રેસ BSP અન્ય
આજ તક ૨૧-૨૧ ૫૫-૬૫   ૪-૮
ABP ન્યુઝ ૫૨ ૩૫   ૦૩
રિપબ્લિક ૪૨ ૪૩   ૦૫
TIMES NOW ૪૬ ૩૫ ૦૭ ૦૨

૪. તેલંગાણા : ૧૧૯ સીટ

  ભાજપ કોંગ્રેસ TRS અન્ય
આજ તક ૧-૩ ૨૧-૩૩ ૭૯-૯૧ ૪-૭
ન્યુઝ નેશન ૧-૫ ૫૧-૫૫ ૫૩-૫૭ ૧-૫
રિપબ્લિક ૦૪ ૩૨ ૭૬ ૦૭
TIMES NOW ૦૭ ૩૭ ૬૬ ૦૯

૫. મિઝોરમ : ૪૦ સીટ

  કોંગ્રેસ BJP MNF અન્ય
આજ તક ૮-૧૨   ૧૬-૨૨ ૧-૪
ન્યુઝ નેશન ૧૦-૧૪ ૦-૪ ૧૬-૨૦ ૦-૨
રિપબ્લિક ૧૪-૧૮ ૩-૭ ૧૬-૨૦ ૦-૩
TIMES NOW ૧૬   ૧૮