Photos/ રેડ કલરની રફલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે મૌની રોય, જુઓ ફોટો

અભિનેત્રી મૌની રોય તેના લુકને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે સતત ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં, મૌનીએ તેના તાજેતરના લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Entertainment
a 24 રેડ કલરની રફલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે મૌની રોય, જુઓ ફોટો

અભિનેત્રી મૌની રોય તેના લુકને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે સતત ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં, મૌનીએ તેના તાજેતરના લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ અદભૂત જોવા મળી રહી છે. આ લુકને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

મૌની રોયના લેટેસ્ટ લુક વિશે વાત કરીએ તો તેણે સાન્યા ગુલાતીના કલેક્શનમાંથી રેડ કલરની રફલ સાડી પહેરી છે. જેની સાથે તેણે ટેસલ બ્લાઉઝ પહેર્યો છે. આ લુકમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ પણ વાંચો :સિંગર જોડી સચેત ટંડન અને પરંપરા ઠાકુર કરવા જઈ રહ્યા છે લગ્ન, જુઓ સગાઇ અને મહેંદીના ફોટો

Instagram will load in the frontend.

અભિનેત્રીએ આ લુક સાથે સ્મોકી આઇઝ, ડાર્ક રેડ લિપસ્ટિક સાથે વાળ ખુલ્લા રાખ્યા છે.

ઝવેરાતની વાત કરીએ તો મૌનીએ સુંદર પીળા ડાયમંડ સાથે સુંદર ગળાનો હાર પહેર્યો હતો. મૌનીના આ લુકની ઘણી પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો :કરીના કપૂરે પિંક લિપસ્ટિકમાં શેર કરી સેલ્ફી, ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નન્સી ગ્લો

Instagram will load in the frontend.

મૌની રોયની આ સુંદર રફલ સાડી એકદમ વાયરલ થઈ રહી છે. આ સાડીના ભાવ વિશે વાત કરવામાં આવે તો તેની કિંમત 30 હજાર રૂપિયા છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :ગૌહર ખાન અને ઝૈદ દરબારે અનાઉન્સ કરી લગ્ન ડેટ, આ રીતે આપ્યું આમંત્રણ

મૌની રોયના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…