born/ મુકેશ અંબાણી બન્યા દાદા, પૌત્રનો જન્મ થતાં આકાશ બન્યા પિતા

દેશ અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં જેનું નામ લેવામાં આવે છે તેવા રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશના ઘરે પુત્રરત્નનો જન્મ થયો છે. તેમના પુત્ર આકાશ અંબાણી

Top Stories India Trending
keshod 9 મુકેશ અંબાણી બન્યા દાદા, પૌત્રનો જન્મ થતાં આકાશ બન્યા પિતા

દેશ અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં જેનું નામ લેવામાં આવે છે તેવા રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશના ઘરે પુત્રરત્નનો જન્મ થયો છે. તેમના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના ઘરે દીકરાનો જન્મ થયો છે. આ સમાચાર સાંભળવા મળ્યા બાદ અંબાણી પરિવારના નજીકના સૂત્રો દ્વારા તેમને શુભેચ્છા વર્ષા થઈ રહી છે. તેમજ શ્લોકાના લગ્ન બાદ ગર્ભાવસ્થાની બાબત હજી સુધી લાઈમલાઈટમાં આવી ન હતી તેથી સૌ કોઇમાં ખુશી સાથે અચરજ પણ જોવા મળી રહે છે.

video / ટોલ ટેક્સ માંગવા પર YSRCP નેતાએ કર્મચારીને મારી દીધો થપ્પડ…

સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ પ્રમાણે આજે 11:00 આકાશ અંબાણીના ધર્મપત્ની શ્લોકા અંબાણીએ સુંદર મજાના પુત્રને જન્મ આપ્યો છે. હાલ માં અને દીકરા બંનેની તબિયત સારી છે. આ સમાચારના કારણે અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. એ જાણી લઈએ કે ગત માર્ચ 2019ના રોજ આકાશ અંબાણીના શ્લોકા સાથે લગ્ન થયા હતા.

Bollywood / બોલિવૂડનાં ખ્યાતનામ મેકઅપ આર્ટિસ્ટની ધરપકડ, ઘરેથી મળી આવ્યો …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…