Not Set/ મુંબઈની સ્થિતિ અતિ ગંભીર, કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ ખાલી કરાવાઈ

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને વધતા કોરોના સામે કેન્દ્ર સરકાર દ્રારા રાજ્યોને કોરોના સામે કડક વલણ અપનાવાનું કહેડાવ્યું છે.

Top Stories India
nightcurfew 15 મુંબઈની સ્થિતિ અતિ ગંભીર, કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ ખાલી કરાવાઈ

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને વધતા કોરોના સામે કેન્દ્ર સરકાર દ્રારા રાજ્યોને કોરોના સામે કડક વલણ અપનાવાનું કહેડાવ્યું છે. ત્યારે હાલ તો દેશમાં કોરોનાએ ખુબ જ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

m 1 મુંબઈની સ્થિતિ અતિ ગંભીર, કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ ખાલી કરાવાઈ

  • દેશમાં સતત વધી રહ્યો છે કોરોનાના કેસ
  • વોર્ડ વોર રૂમની મંજૂરી બાદ જ દર્દીને દાખલ કરાશે

બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને 100% ICU બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.સાથે જ દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને રાજ્ય સરકાર દ્રારા પણ કોરોના સામે વધુ સર્તકતા દેખાઈ રહી છે.

m2 મુંબઈની સ્થિતિ અતિ ગંભીર, કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ ખાલી કરાવાઈ

  • મહારાષ્ટ્રમાં ગત દિવસ કરતાં 10 હજાર ઓછા કેસ સામે આવ્યા
  • પંજાબમાં 59 લોકોનાં મોત, મહારાષ્ટ્ર બાદ બીજા નંબર પર
  • મધ્યપ્રદેશમાં એક્ટિવ કેસ 15,000ને પાર
  • ગુજરાતમાં મૃત્યુનો આંક 4,500 પર પહોંચ્યો
  • હરિયાણામાં 4 દિવસ બાદ 1000થી ઓછા કેસ નોંધાયા
  • m3 મુંબઈની સ્થિતિ અતિ ગંભીર, કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ ખાલી કરાવાઈ

દેશમાં કોરોનાના વધતા કેસ સામે હાલ સરકારની ગાઈડલાીનનું પાલન કરવું જરૂરી છે. અને માસ્ક અને સોશિયલ ડિસ્ટનસનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે જ કોરોનાને હરાવી શકાશે. તો દરેક દેશમાં અનેક ગાઈડલાઈન પણ બહાર પાડજવામાં આવી છે. અને કોરોનાની સામે જંગ લડવા માટે સરકાર પણ સર્તક બની છે.