Not Set/ અમદાવાદમાં IT નું મેગા ઓપરેશન, કુલ 14 સ્થળોએ દરોડા- સર્વેની કામગીરી કરાઈ

અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં કુલ 14 સ્થળોએ દરોડા-સરવેની કામગીરી હાથ ધરાઇ છે.

Top Stories Ahmedabad Gujarat
મેગા ઓપરેશન
  • અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન
  • માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખને ત્યાં તવાઇ
  • પાલડી,કાલુપુર,આશ્રમરોડ પર દરોડા
  • મુસ્તફા શેખ અને તેમનાં ભાગીદારોને ત્યાં તપાસ
  • કુલ 14 સ્થળોએ દરોડા-સર્વેની કામગીરી
  • મુસ્તફા શેખનું ગ્રુપ બિલ્ડીંગ લાઇન સાથે સંકળાયેલ છે
  • તપાસનાં અંતે મોટો દલ્લો મળી આવે તેવી સંભાવના

અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં કુલ 14 સ્થળોએ દરોડા-સરવેની કામગીરી હાથ ધરાઇ છે. માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખને ત્યાં તવાઇ બોલાવવામાં આવી છે. પાલડી,કાલુપુર,આશ્રમરોડ પર દરોડા પાડવામાં અવ્યય છે. મુસ્તફા શેખનું ગ્રુપ બિલ્ડીંગ લાઇન સાથે સંકળાયેલ છે.

આ પણ વાંચો :અમેરિકામાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ, આ સોંગ પર લોકો મન મુકીને વરસ્યા

આ પણ વાંચો :ગુજરાતમાં ભર શિયાળામાં વરસાદની આગાહી, સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો

આ પણ વાંચો :નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે