Not Set/ રહસ્યમય જટિંગા ખીણ – જ્યાં પક્ષીઓ સામુહિક આત્મહત્યા કરે છે

mysterious-jatinga-valley-of-assam

Trending
jatoli shiv mandir 1 રહસ્યમય જટિંગા ખીણ - જ્યાં પક્ષીઓ સામુહિક આત્મહત્યા કરે છે

જીવન અને મૃત્યુનું રહસ્ય જેટલા ઉકેલીએ તેટલા ઓછા છે. આમાં પણ આશ્ચર્યજનક બાબત એ છે કે ફક્ત માણસો જ નહીં, પ્રાણીઓ અને પક્ષીઓ પણ જીવન અને મૃત્યુના રહસ્યમાં ફસાઈ જાય છે.

અમે તમને એવા સ્થળે લઈ જઈએ છીએ જ્યાં આકાશને સ્પર્શતા પક્ષીઓ, મૃત્યુના રહસ્યમાં ડૂબી જાય છે, મૃત્યુને સ્વીકારે છે, એટલે કે આત્મહત્યા કરે છે.

9 Unbelievable Mysteries From India That Will Make Your Jaws Drop - Assam Trends

આપને થોડું આશ્ચર્ય થશે કે પક્ષી કેવી રીતે આત્મહત્યા કરી શકે..? પરંતુ આ વાત માત્ર આપને જ નહિ પરંતુ જ્યાં આ આ ઘટના બને છે ત્યાનાં સ્થાનિકો પણ આ ઘટનાને લઇ વર્ષોથી હેરાન છે.

jatinga valley assam: know about mysterious jatinga valley known for bird suicides | Navbharat Times Photogallery

જો તમે વિચારી રહ્યા છો કે આ કોઈ વિદેશી ઘટના હશે, તો એવું નથી. આ બધું ભારતમાં થાય છે. આસામના ઇશાન રાજ્યમાં એક ખીણ છે, જેને જટિંગા ખીણ કહે છે. અહીં તમે પક્ષીઓની આત્મહત્યાની ઘટના તમારી નજરે જોઈ શકો છે.

jatinga valley assam: know about mysterious jatinga valley known for bird suicides | Navbharat Times Photogallery

જટિંગા વેલીનું રહસ્ય

ચોમાસામાં આ ઘટના વધુ પ્રમાણમાં ઘટતી હોય છે. સાથે ધુમ્મસ અને અમાસની રાતે પણ મોટી માત્રામાં પક્ષીઓની સામુહિક આત્મહત્યાના વધુ કિસ્સા જોવા મળે છે. પક્ષીઓની આત્મહત્યાના રહસ્ય અંગે આ વિસ્તારમાં અનેક પ્રકારની વાર્તાઓ પ્રચલિત છે. સ્થાનિકોનું માનવું છે કે, ભૂત અને અદ્રશ્ય શક્તિઓનું કાર્ય છે.

असम की इस घाटी में है पक्षियों का सुसाइड पॉइंट, जहां हर साल बड़े पैमाने पर पक्षी करते हैं आत्महत्या - Khabrain Abhi Tak

જ્યારે વૈજ્ઞાનિક માન્યતા એ છે કે અહીં પક્ષીઓના સંતુલનમાં જોરદાર પવનથી ખલેલ પહોંચે છે અને તેઓ ઘાયલ થઈ જાય છે અને નજીકના ઝાડને અથડાઈ મરી જાય છે. વાર્તા ભલે ગમે તે હોય પરંતુ પક્ષોની આત્મહત્યાને કારણે આ સ્થાન વિશ્વભરમાં રહસ્યમય બન્યું છે.

Jatinga,Assam,India | Travel life journeys

ઉત્તર કેચર હિલનો આ વિસ્તાર વિવિધ આદિજાતિની સંસ્કૃતિનો કોલાજ રજૂ કરે છે જે ઉત્તરપૂર્વમાં બીજે ક્યાંય જોવા મળતો નથી. આશરે બે ડઝન આદિવાસી સમુદાયો ફક્ત દિમા હાસો જિલ્લામાં રહે છે. જટિંગાની રહસ્યમય ઘટના મણિપુરથી આવેલા જેમ્સ નામના આદિવાસી જૂથે પણ શોધી કાઢી હતી, જે સોપારીની ખેતીની શોધમાં ત્યાં પહોંચ્યો હતો.

dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …

નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…

corona update / વિશ્વમાં કોરોનાની ચાલ મંદી પડી, 24 કલાકમાં 5.28 લાખ કેસ, 8,5…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…