Not Set/ video: પોલીસ જવાનને નશે દી ચડ ગઇ, ચાલુ ડ્યુટીમાં દારૂ પીવુ કેટલું યોગ્ય?

સુરત, અવારનવાર સોશ્યલ મીડિયામાં પોલીસ જવાનોના દારૂના નશામાં ધુત વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. કાયદાનું પાલન કરાવવા વાળા ખુદ જ કાયદાને દારૂના પેગ સાથે કાયદાને પણ ગોળીનેપી જાય છે. ત્યારે રેલવે પોલીસ જવાનનો દારૂના નશામાં લથડીયા ખાતો વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ દારૂના નશામાં ધૂત જવાન ઉધના રેલવે સ્ટેશનમાં આર.પી.એફ. કોન્સ્ટેબલ તરીકે […]

Gujarat Trending Videos
rain 7 video: પોલીસ જવાનને નશે દી ચડ ગઇ, ચાલુ ડ્યુટીમાં દારૂ પીવુ કેટલું યોગ્ય?

સુરત,

અવારનવાર સોશ્યલ મીડિયામાં પોલીસ જવાનોના દારૂના નશામાં ધુત વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. કાયદાનું પાલન કરાવવા વાળા ખુદ જ કાયદાને દારૂના પેગ સાથે કાયદાને પણ ગોળીનેપી જાય છે. ત્યારે રેલવે પોલીસ જવાનનો દારૂના નશામાં લથડીયા ખાતો વીડિયો વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ દારૂના નશામાં ધૂત જવાન ઉધના રેલવે સ્ટેશનમાં આર.પી.એફ. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. એ દરમિયાન પોલીસ કર્મીએ દારૂ પીધો હતો અને જ્યારે લોકો જવાન સાથે વાત કરી તેને ઉભા કરવાનો પ્રયાસ કરે છે ત્યારે પણ તે લથડી પડે છે અને જવાનના હાથ પર ઈજા થવાથી લોહી નીકળતું હોવાનું નજરે પડે છે.

લિંબાયત રેલવે હદ વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં જવાન નશાની હાલતમાં દેખાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે.