દિલ્લીમાં નવા વર્ષના સેલિબ્રેશનમાં એક બાળકનું મૃત્યુ થયું છે.
સોમવારે ઉસ્માનપુરમાં નવા વર્ષની ઉજવણીમાં બુલેટ શૂટ કરાતા આ ગોળી એક બાળકને વાગી હતી. ૧૦ વર્ષના બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
#Delhi: 23-year-old Sakib, a resident of Welcome has been arrested in the case of firing upon a boy in the area of PS Welcome during new year celebrations on 31st December 2018.
— ANI (@ANI) January 2, 2019
દિલ્હી પોલીસે ગોળી ચલાવનાર આરોપીને શોધી પાડ્યો છે. ૨૩ વર્ષીય સકીબની ૧૦ વર્ષના બાળક પર ગોળી ચલાવવા મામલે ધરપકડ કરવામાં આવી છે.
નવા વર્ષની ઉજવણીમાં સકીબે ગોળી ચલાવી હતી જેમાં ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.
