Not Set/ દેશભરની 300થી વધુ પ્રાઇવેટ એજિનિયરિંગ કોલેજ પર તંત્રની લાલ આંખ

દેશભરની 300થી વધુ પ્રાઇવેટ એજિનિયરિંગ કોલેજની મુશ્કેલી વધી શકે છે.આ કોલેજોને 2018-19માં એકેડિમિક સેશનથી એડમિશન નહી લેવા માટે કહેવામાં આવશે. છેલ્લા 5 વર્ષોથી આ કોલેજોમાં 30 ટકા એડમિશન પણ નથી થયું છે. એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, અન્ય 500 એજિનિયરિંગ કોલેજો પર પણ નજર રાખવામાં આવી રહી છે. તો એક વેબસાઇટના જણાવ્યા અનુસાર 3 હજારની […]

India
દેશભરની 300થી વધુ પ્રાઇવેટ એજિનિયરિંગ કોલેજ પર તંત્રની લાલ આંખ

દેશભરની 300થી વધુ પ્રાઇવેટ એજિનિયરિંગ કોલેજની મુશ્કેલી વધી શકે છે.આ કોલેજોને 2018-19માં એકેડિમિક સેશનથી એડમિશન નહી લેવા માટે કહેવામાં આવશે. છેલ્લા 5 વર્ષોથી આ કોલેજોમાં 30 ટકા એડમિશન પણ નથી થયું છે. એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, અન્ય 500 એજિનિયરિંગ કોલેજો પર પણ નજર રાખવામાં આવી રહી છે. તો એક વેબસાઇટના જણાવ્યા અનુસાર 3 હજારની આસપાસ પ્રાઈવેટ કોલેજો છે. જેમાં 13. 56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ કોલેજોમાં લગભગ 800 કોલેજમાં નક્કી સીટો પર 50 ટકાથી ઓછુ એડમિશન થઇ રહ્યું છે