Not Set/ ઈન્દોરમાં સ્કૂલબસને નડ્યો ગંભીર અકસ્માત, ઘટનામાં ૫ના મોત

મધ્યપ્રદેશના ઇન્દોરથી એક સ્કૂલબસના એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૪ બાળકો તેમજ એક ડ્રાઈવરનું મોત થયું છે, જયારે સ્કૂલના કેટલાક બાળકો ઘાયલ થયા છે. અકસ્માત પછી અ ઘટનાને લઇ કેટલાક તથ્યો સામે આવી રહ્યા છે. જે અંગે સ્થાનિક પ્રશાસન સામે સવાલો થયા છે. આ ધટના ગઈકાલે ઇન્દોરના બીચોંલી હપ્સી ઓવરબ્રિજ પાસે દિલ્હી […]

India

મધ્યપ્રદેશના ઇન્દોરથી એક સ્કૂલબસના એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૪ બાળકો તેમજ એક ડ્રાઈવરનું મોત થયું છે, જયારે સ્કૂલના કેટલાક બાળકો ઘાયલ થયા છે. અકસ્માત પછી અ ઘટનાને લઇ કેટલાક તથ્યો સામે આવી રહ્યા છે. જે અંગે સ્થાનિક પ્રશાસન સામે સવાલો થયા છે.

આ ધટના ગઈકાલે ઇન્દોરના બીચોંલી હપ્સી ઓવરબ્રિજ પાસે દિલ્હી પબ્લિક સ્કૂલની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સ્ટીયરીંગ ફેલ થયા હોવાના કારણે થઇ હોવાનું સામે આવ્યું છે.