Not Set/ અમૃતસર : નિરંકારી ભવનમાં હુમલાવરોએ કર્યો ગ્રેનેડથી હુમલો, ૩ના મોત, ૧૫થી વધુ ઘાયલ

અમૃતસર, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબ ઘુસેલા આતંકીઓ બાદ રાજયભરમાં હાઇએટલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું , ત્યારે હવે આ આશંકાઓ વચ્ચે અમૃતસરના રાજાસાંસી ગામ સ્થિત નિરંકારી ભવનમાં બે લોકોએ બૉમ્બ વિસ્ફોટ કર્યો હોવાની ઘટના સામે આવી છે. Spot visuals: Several injured in a blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village. More details awaited. […]

Top Stories India Trending
IMG 20181118 134001 અમૃતસર : નિરંકારી ભવનમાં હુમલાવરોએ કર્યો ગ્રેનેડથી હુમલો, ૩ના મોત, ૧૫થી વધુ ઘાયલ

અમૃતસર,

ભારત અને પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબ ઘુસેલા આતંકીઓ બાદ રાજયભરમાં હાઇએટલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું , ત્યારે હવે આ આશંકાઓ વચ્ચે અમૃતસરના રાજાસાંસી ગામ સ્થિત નિરંકારી ભવનમાં બે લોકોએ બૉમ્બ વિસ્ફોટ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ બૉમ્બ વિસ્ફોટમાં ૩ લોકોના મોત થયા છે, જ્યારે ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાદ કોઈ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

https://twitter.com/ANI/status/1064072798472192000

આ ઘટના અંગે ત્યાં ઉપસ્થિત બે વ્યક્તિઓના જણાવ્યા મુજબ, બે હુમલાવર બાઇક પર આવ્યા હતા અને તેઓએ ગ્રેનેડ ફેંક્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા જ ગુરુદાસ પુરમાં આતંકીઓ એક કાર સવાર પર હુમલો કરી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.

આ ઉપરાંત આતંકી ઝાકીર મુસા અને તેના સાથીઓની ઘૂસપેઠને લઈ મોટા આતંકી હુમલાની દહેશત જોવા મળી રહી હતી.