Not Set/ છત્તીસગઢના કૃષિ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે આપ્યુ વિવાદાસ્પદ નિવેદન

છત્તીસગઢના કૃષિ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે, પપ્પૂને અપગ્રેડ થતા હજુ વાર લાગશે. માનવામાં આવે છે કે, તેમનો ઈશારો રાહુલ ગાંધી તરફ જ હતો. નોંધનીય છે કે, તાજેતરમાં જ ઈલેક્શન કમિશને ગુજરાત પ્રચારમાં પપ્પૂ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. મળતી માહિતી મુજબ, બ્રીજમોહન અગ્રવાલને ગુજરાત વિશે એક્ઝિટપોલના […]

India
hqdefault 1 છત્તીસગઢના કૃષિ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે આપ્યુ વિવાદાસ્પદ નિવેદન

છત્તીસગઢના કૃષિ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે, પપ્પૂને અપગ્રેડ થતા હજુ વાર લાગશે. માનવામાં આવે છે કે, તેમનો ઈશારો રાહુલ ગાંધી તરફ જ હતો. નોંધનીય છે કે, તાજેતરમાં જ ઈલેક્શન કમિશને ગુજરાત પ્રચારમાં પપ્પૂ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. મળતી માહિતી મુજબ, બ્રીજમોહન અગ્રવાલને ગુજરાત વિશે એક્ઝિટપોલના પરિણામના આધારે સવાલ કરવામાં આવ્યો હતો. આ વિશે તેમણે કહ્યું કે, ગુજરાતમાં બીજેપી બહુમત સાથે આવશે અને પપ્પૂને અપગ્રેડ થતા હજુ વાર લાગશે.