Not Set/ દેહરાદૂન : ૧૧૫ વર્ષ જુનો પૂલ ધરાશાયી, ૨ ના મોત, ૩ ઘાયલ

દેહરાદૂનમાં ગઢી કેંટમાં ૧૧૫ વર્ષ પૂલ ધરાશાયી થઇ ગયો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. Uttarakhand: Bridge collapses in Garhi Cantt in Dehradun district, two people dead, three injured pic.twitter.com/RSRuMEDvOY— ANI (@ANI) December 28, 2018 શુક્રવારની સવારે આ લોખંડનો પૂલ આખો તૂટી ગયો હતો. ૨ લોકોના મૃત્યુ અને ૩ લોકો ઘાયલ થયા છે. […]

Top Stories India Trending
pool દેહરાદૂન : ૧૧૫ વર્ષ જુનો પૂલ ધરાશાયી, ૨ ના મોત, ૩ ઘાયલ

દેહરાદૂનમાં ગઢી કેંટમાં ૧૧૫ વર્ષ પૂલ ધરાશાયી થઇ ગયો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે.

શુક્રવારની સવારે આ લોખંડનો પૂલ આખો તૂટી ગયો હતો. ૨ લોકોના મૃત્યુ અને ૩ લોકો ઘાયલ થયા છે. આ પૂલના લીધે અમુક વાહનો પણ દબાયા હોવાની આશંકા છે.

bridge collapse

શુક્રવારે સવારે રેતીથી ભરેલો એક ટ્રક આ પૂલ પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન પૂલ તૂટી ગયો હતો.

અત્યાર સુધી એસડીઆરએફ ટીમ દ્વારા ૨ ડેડ બોડીને નીકળવામાં આવી છે.

bridge collapse

હાલ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.