Not Set/ દિલ્હી ડબલ મર્ડર કેસ : ૫૩ વર્ષીય ફેશન ડીઝાઇનર અને તેના નોકરની હત્યા

દિલ્હી ક્રાઈમ સીટી દિલ્હીમાં અવાર-નવાર મર્ડરના કિસ્સાઓ સામે આવતા હોય છે.  ગુરુવારે સવારે દિલ્હીમાં વસંતકુંજ વિસ્તારમાં ડબલ મર્ડરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. Delhi: 53-year-old fashion designer and her servant found murdered in her house in Vasant Kunj last night, three people arrested; Police investigation underway pic.twitter.com/XYSKL9lbjt— ANI (@ANI) November 15, 2018 Delhi: 53-year-old […]

Top Stories India Trending
murder pic 1527791484 દિલ્હી ડબલ મર્ડર કેસ : ૫૩ વર્ષીય ફેશન ડીઝાઇનર અને તેના નોકરની હત્યા

દિલ્હી

ક્રાઈમ સીટી દિલ્હીમાં અવાર-નવાર મર્ડરના કિસ્સાઓ સામે આવતા હોય છે.  ગુરુવારે સવારે દિલ્હીમાં વસંતકુંજ વિસ્તારમાં ડબલ મર્ડરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

દેશની રાજધાનીમાં ગુરુવારે સવારે દિલ્હી પોલીસને એક ફેશન ડીઝાઈનર અને તેના નોકરની લોહીમાં ખરડાયેલી ડેડ બોડી મળી આવી છે.

વસંતકુંજ વિસ્તારમાં એક ૫૩ વર્ષીય ફેશન ડીઝાઈનર અને તેમના નોકરની લાશ મળી આવી છે.દક્ષીણ દિલ્હીમાં તેમના ઘરેથી આ લાશ પોલીસને મળી છે. ૫૩ વર્ષીય ફેશન ડીઝાઈરનું નામ માયા મખની છે.

૫૩ વર્ષીય ફેશન ડીઝાઈનરનું પોતાનું બ્યુટીક દિલ્હીમાં ગ્રીન પાર્કમાં આવેલું છે.

દિલ્હી પોલીસે બનેની બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.