Not Set/ હિમાચલ પ્રદેશમાં મતદાન પૂર્ણ

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર થયેલું મતદાન પૂર્ણ થઇ ગયું છે.પોલીસના ચુસ્તબંદો બસ્ત વચ્ચે મતદાન થયું હતું.સુરક્ષાને ધ્યાનમાં રાખતા હિમાચલ પ્રદેશના DGPએ જણાવ્યું કે, પોલીસના 11,500 જવાન અને 6400 હોમગાર્ડ સજ્જ કરવામાં આવ્યા હતા.રાજ્યમાં 5 વાગ્યા સુધી મતદાન થયું હતું.તેમજ પહેલીવાર મતદાન માટે VVPAT મશિનનો ઉપયોગ થયો છે.આ વખતે સીધો મુકાબલો ભારતીય જનતા પાર્ટીની તરફથી […]

India
shimla voting 759 હિમાચલ પ્રદેશમાં મતદાન પૂર્ણ

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર થયેલું મતદાન પૂર્ણ થઇ ગયું છે.પોલીસના ચુસ્તબંદો બસ્ત વચ્ચે મતદાન થયું હતું.સુરક્ષાને ધ્યાનમાં રાખતા હિમાચલ પ્રદેશના DGPએ જણાવ્યું કે, પોલીસના 11,500 જવાન અને 6400 હોમગાર્ડ સજ્જ કરવામાં આવ્યા હતા.રાજ્યમાં 5 વાગ્યા સુધી મતદાન થયું હતું.તેમજ પહેલીવાર મતદાન માટે VVPAT મશિનનો ઉપયોગ થયો છે.આ વખતે સીધો મુકાબલો ભારતીય જનતા પાર્ટીની તરફથી પૂર્વ મંખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ અને વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની વચ્ચે છે.