Not Set/ કાશ્મીરમાં ISIS નો પહેલો જથ્થો તૈયાર, સોશિયલ મીડિયા પર ખુલાસો: સુરક્ષા એજન્સી

દુનિયામાં મનુષ્ય માટે ખતરો બની ચુકેલા આતંકી સંગઠન ISISએ ભારતમાં પણ પોતાની જડો મજબૂત કરી દિધી છે. કાશ્મીરમાં આ આતંકી સંગઠનનું પહેલું ગ્રુપ તૈયાર થઈ ગયું છે. આ માહિતી ટ્વિટર હેંડલમાં જાહેર થયેલા એક વિડીયોમાં આ બાબતનો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓએ ટ્વિટર હેંડલને અત્યારે સસ્પેન્ડ કર્યું છે. 23 ઓકટોબરે એક ટ્વિટ કરવામાં આવી હતી. […]

India
178921 isisi zee કાશ્મીરમાં ISIS નો પહેલો જથ્થો તૈયાર, સોશિયલ મીડિયા પર ખુલાસો: સુરક્ષા એજન્સી

દુનિયામાં મનુષ્ય માટે ખતરો બની ચુકેલા આતંકી સંગઠન ISISએ ભારતમાં પણ પોતાની જડો મજબૂત કરી દિધી છે. કાશ્મીરમાં આ આતંકી સંગઠનનું પહેલું ગ્રુપ તૈયાર થઈ ગયું છે. આ માહિતી ટ્વિટર હેંડલમાં જાહેર થયેલા એક વિડીયોમાં આ બાબતનો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓએ ટ્વિટર હેંડલને અત્યારે સસ્પેન્ડ કર્યું છે. 23 ઓકટોબરે એક ટ્વિટ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે આ ટ્વિટર જૈક મુસાનું છે. જૈક મુસાએ પોતાના પેજ પર ISIS ના પોસ્ટર, બેનર લગાવતા પહેલા ગ્રુપની ઘોષણા કરી હતી. જૈક મુસાએ ‘BAYAH FROM KASHMIR’ નામનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં ઈસ્લામિક સ્ટેટની વિચારધારાને કાશ્મીરમાં ફેલાવવાની વાત કરવામાં આવી હતી.