Not Set/ કુંભ મેળામાં વુલ્ફ એટેકની તૈયારીમાં :ISIS

અમેરિકા અને યુરોપ જેવાં અનેક શહેરો પર વુલ્ફ અટેક કરી ચુકેલા isis આંતકવાદી સંગઠને હવે ભારત પર તેમણી કાળી નજર નાખી છે. isis આંતકવાદી સંગઠને ભારતને લોન-વુલ્ફ હમલો કરવાની ધમકી આપી છે. એક ઓડિયો ક્લિપ જાહેર કરીને કહ્યું છે કે, કેરળ, ત્રીસૂરપુરમ અને કુંભ મેળા જેવાં પ્રમુખ તહેવારવાળા સ્થળો પર વુલ્ફ અટેક કરવાની ધમકી આપી […]

Top Stories
dc Cover m5e433bls0tspifk379io0i720 20171115101608.Medi કુંભ મેળામાં વુલ્ફ એટેકની તૈયારીમાં :ISIS

અમેરિકા અને યુરોપ જેવાં અનેક શહેરો પર વુલ્ફ અટેક કરી ચુકેલા isis આંતકવાદી સંગઠને હવે ભારત પર તેમણી કાળી નજર નાખી છે.

isis આંતકવાદી સંગઠને ભારતને લોન-વુલ્ફ હમલો કરવાની ધમકી આપી છે. એક ઓડિયો ક્લિપ જાહેર કરીને કહ્યું છે કે, કેરળ, ત્રીસૂરપુરમ અને કુંભ મેળા જેવાં પ્રમુખ તહેવારવાળા સ્થળો પર વુલ્ફ અટેક કરવાની ધમકી આપી છે.

આ  ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે કેરળના અબ્દુલ્લાનો હોઈ શકે તેવી વાત કહેવામાં આવી રહી છે, જેને isis જોઈન કરી લીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે બહરીનના isis ગ્રુપનો લીડ કરી રહ્યો છે.