Not Set/ મમતા બેનર્જીની મોદી સરકાર સામે લાલ આંખ

પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી સરકાર સામે લાલ આંખ કરતા કહ્યું છે કે બીજેપી સરકારમાં દેશ પર અતિ કટોકટીનો ખતરો છે. તેમણે વિપક્ષોને આગામી લોકસભા ચૂંટણી પહેલા જનતાના હિતમાં મળીને કામ કરવા અને સાથે ચાલવાની અપીલ કરી છે. બેનર્જીએ કેન્દ્રની એનડીએ સરકાર પર પશ્ચિમ બંગાળમાં ડેવલપમેન્ટના કામમાં અવરોધનો આરોપ લગાવ્યો. તેમણે શુક્રવારે અહીંયા […]

India
west bengal chief minister and trinamool congress tmc supremo mamata banerjee 03 મમતા બેનર્જીની મોદી સરકાર સામે લાલ આંખ

પશ્ચિમ બંગાળ,

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી સરકાર સામે લાલ આંખ કરતા કહ્યું છે કે બીજેપી સરકારમાં દેશ પર અતિ કટોકટીનો ખતરો છે. તેમણે વિપક્ષોને આગામી લોકસભા ચૂંટણી પહેલા જનતાના હિતમાં મળીને કામ કરવા અને સાથે ચાલવાની અપીલ કરી છે. બેનર્જીએ કેન્દ્રની એનડીએ સરકાર પર પશ્ચિમ બંગાળમાં ડેવલપમેન્ટના કામમાં અવરોધનો આરોપ લગાવ્યો. તેમણે શુક્રવારે અહીંયા એક પ્રોગ્રામમાં કહ્યું કે, “હું આશરે 2 દાયકા સુધી સાંસદ રહી છું પરંતુ કેન્દ્રમાં ક્યારેય આવી સરકાર નથી જોઈ.