Not Set/ પતિ સાથે જોઈ રહી હતી ટ્રેનની રાહ, પ્લેટફોર્મ પર જ આપી દીધો બાળકને જન્મ

મુંબઈ ઘણી વખત તમે કોઈ ગર્ભવતી મહિલાએ પ્લેનમાં બાળકને જન્મ આપ્યા હોવાના સમાચાર તો સાંભળ્યા જ હશે. પરંતુ મુંબઈમાં જે કિસ્સો સામે આવ્યો છે તે આ કિસ્સાથી થોડો અલગ છે. Mumbai: Geeta Deepak Wagare, a 21-year-old gave birth to a babyon the platform of Dadar Railway station on December 24. Geeta was waiting for a […]

Top Stories India Trending
20170505 CB JustinTruedau 06 1 પતિ સાથે જોઈ રહી હતી ટ્રેનની રાહ, પ્લેટફોર્મ પર જ આપી દીધો બાળકને જન્મ

મુંબઈ

ઘણી વખત તમે કોઈ ગર્ભવતી મહિલાએ પ્લેનમાં બાળકને જન્મ આપ્યા હોવાના સમાચાર તો સાંભળ્યા જ હશે. પરંતુ મુંબઈમાં જે કિસ્સો સામે આવ્યો છે તે આ કિસ્સાથી થોડો અલગ છે.

૨૧ વર્ષીય ગીતા તેના પતિ સાથે પુણે જવા માટે ટ્રેનની રાહ જોઈ રહી હતી.આ દરમ્યાન તેને અચાનક દુઃખાવો ઉપડ્યો હતો.

ગીતાએ દાદરના પ્લેટફોર્મ પર જ બાળકને જન્મ આપ્યો હતો. હાલ માતા અને સંતાન બંને સ્વસ્થ છે. માં અને નવજાત શિશુને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.