Not Set/ નોઈડાના ‘ટ્રાફિક બાબા’ 83ની ઉંમરે મૃત્યુ પામ્યા

પ્રેમથી ઓડખાતા ‘ટ્રાફિક બાબા’, 83 વર્ષીય નિવૃત્ત ભારતીય હવાઈ દળ (IAF) ના અધિકારી મુકુલ ચંદ્ર જોશીનું નિધન રવિવારે તેમના ઘરે થયું હતું. છેલ્લા 14 વર્ષથી લોકોમાં રસ્તા સલામતીની જાગૃતતા ફેલાવવા માટે એઠો (એંશીથી નેવ્યાશી વર્ષની વ્યક્તિ) વર્ગના લોકોને નિયમિત પણે શહેરની શેરીઓમાં જતા હતા. ટ્રાફિક બાબાના મૃત્યુના સમાચાર ફેલવાથી નોઈડાના રહેવાસીઓએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને […]

Uncategorized
news07.11.117 03 નોઈડાના 'ટ્રાફિક બાબા' 83ની ઉંમરે મૃત્યુ પામ્યા

પ્રેમથી ઓડખાતા ‘ટ્રાફિક બાબા’, 83 વર્ષીય નિવૃત્ત ભારતીય હવાઈ દળ (IAF) ના અધિકારી મુકુલ ચંદ્ર જોશીનું નિધન રવિવારે તેમના ઘરે થયું હતું. છેલ્લા 14 વર્ષથી લોકોમાં રસ્તા સલામતીની જાગૃતતા ફેલાવવા માટે એઠો (એંશીથી નેવ્યાશી વર્ષની વ્યક્તિ) વર્ગના લોકોને નિયમિત પણે શહેરની શેરીઓમાં જતા હતા.

ટ્રાફિક બાબાના મૃત્યુના સમાચાર ફેલવાથી નોઈડાના રહેવાસીઓએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને વોટસએપ ગ્રુપમાં શોક વ્યક્ત કર્યો હતો. રસ્તા પર જઈને રોડ સલામતી જાગૃતતા ફેલાવવા માટે તેમનો સમય આપીને તેમની હિંમત માટે તેમને યાદ કરવામાં આવે છે. સફેદ ઝભ્ભો અને ટોપીના પોશાક પહેરીને જોશી જે નોઇડામાં સ્પાઇસ મોલની આસપાસ ઇન્ટરસેકશન પર ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે મુસાફરોને પત્રિકાઓ વહેંચતા જોવા મળતા હતા. તેમણે ઘણીવાર ટ્રાફિક વ્યવસ્થામાં ટ્રાફિક પોલીસને પણ મદદ કરી હતી. લોકો ઘણીવાર તેમને નાણાંકીય સહાયતા આપતા પરંતુ જોશીએ કયારેય તે ન લીધા હતા. તે હંમેશા એમ કેહતા કે પોતાનું પેન્શન તેમનું ઘર ચાલવા માટે પૂરતું હતું.