Not Set/ એક અકસ્માતે બંનેને વ્હીલચેર પર લાવી દીધા, ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે આ લવ સ્ટોરી

નવી દિલ્લી ફિલ્મોમાં તમે જોયો હશે પહેલી નજરવાળો પ્રેમ કે જેમાં હીરો અને હિરોઈનની આંખો મળે છે અને પ્રેમ થઇ જાય છે. ત્યારબાદ બંનેની મુલાકાતો વધે છે અને છેલ્લે ઘણા સમાધાન પાછી લગ્ન થાય છે. આવું આપણે જયારે ફિલ્મમાં જોતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ તો ખાલી ફિલ્મોમાં જ શક્ય છે બાકી રીયલ […]

India
love એક અકસ્માતે બંનેને વ્હીલચેર પર લાવી દીધા, ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે આ લવ સ્ટોરી

નવી દિલ્લી

ફિલ્મોમાં તમે જોયો હશે પહેલી નજરવાળો પ્રેમ કે જેમાં હીરો અને હિરોઈનની આંખો મળે છે અને પ્રેમ થઇ જાય છે. ત્યારબાદ બંનેની મુલાકાતો વધે છે અને છેલ્લે ઘણા સમાધાન પાછી લગ્ન થાય છે. આવું આપણે જયારે ફિલ્મમાં જોતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ તો ખાલી ફિલ્મોમાં જ શક્ય છે બાકી રીયલ લાઈફમાં આવું કઈ ન થાય. આ લવ સ્ટોરી એ ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે એક અકસ્માતમાં આ યુગલે પોતાના પગ ગુમાવી દીધા અને વ્હીલચેરનો સહારો લેવો પડ્યો તેમ છતાં તેમની લવ સ્ટોરીમાં ક્યારેય બ્રેક નથી વાગી.

નેહલ ઠક્કર અને અનુપ ચંદ્રનની આ લવ સ્ટોરી સાંભળશો તો તમને એવું જ લાગશે આ કોઈ ફિલ્મની સ્ટોરી છે.

આ નવયુગલના ફોટા હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયેલા જોવા મળે છે. આ કપલના લગ્ન ડીસેમ્બર મહિનામાં થયા હતા અને તેમણે પોતાની આખી કહાની સંભળાવી હતી કે કેવી રીતે તેઓ એકલા જીવન ગાળી રહ્યા છે.

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

નેહલ અને અનુપની મુલાકાત ૯ વર્ષ પહેલા મુંબઈના એક કન્વેશનમાં થઇ હતી. આ બંનેનો નવી મુંબઈમાં એક જ સરખી ગલીમાં એક્સિડન્ટ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ બંનેનો એક જેવી દેખાતી કારથી જ એકસીડન્ટ થયો અને બંનેને એક જ સરખી સ્પાઈનલ કોર્ડમાં ઈજા થઇ હતી આથી તેમણે વ્હીલ ચેર વાપરવાની સલાહ આપવામાં આવી. આ અકસ્માતમાં બંને તેમના પગ ગુમાવી દીધા હતા. બંનેની મુલાકાત એક એનજીઓના  ફાઉન્ડેશનમાં થઇ.

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

નેહલે કહ્યું કે અમારા બંને વચ્ચે ઘણી બાબતો સરખી છે જેના લીધે આજે અમે સાથે છીએ.

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

તમને જણાવી દઈએ કે  આ યુગલનું ફેમીલી બેકગ્રાઉન્ડ ઘણું અલગ છે. અનુપ કેરળનો રહેવાસી છે જયારે નેહલ ગુજરાતની રહેવાસી છે. જાણીને નવી લાગશે કે બંનેના પરિવારને મનાવવામાં ૭ વર્ષ લાગી ગયા હતા. નેહલ અને અનુપ બંને હાલ વ્હીલ ચેર યુઝ કરે છે. લગ્ન બાદ તેમના પરિવારને ચિંતા છે કે તેઓ જાતે બધું કામ કેવી રીતે સંભાળી શકશે !

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

૧૨ ડીસેમ્બર વર્ષ ૨૦૧૭ના રોજ મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં તેમના ધામધુમથી લગ્ન થયા હતા

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

લગ્ન સમયે નેહલે સબ્યસાચીનો ડિઝાઈનર લેંઘો પહેર્યો હતો જયારે અનુપે શેરવાની પહેરી હતી.

differently abled couples,wheelchair bound couple,Nehal Thakkar,Indian wedding,Anup Chandran, true love story,

शादी के बाद से वैसे तो काफी हद तक खुद से मैनेज करते हैं, लेकिन कुछ कठिन काम के लिए असिस्टेंट की सहायता लेते हैं।

હાલ આ બંને કપલ એક સામાન્ય કપલની જેમ સાથે જિંદગી વિતાવી રહ્યા છે. તેમના પરિવાર પણ તેમને પુરેપુરો સપોર્ટ કરે છે.