ભુવનેશ્વર,
ચક્રવાતી તૂફાન “તિતલી” ઉત્તરી આંધ્ર પ્રદેશ અને દક્ષિણી ઓરિસ્સાના તટીય વિસ્તારો પર પહોચ્યા બાદ હવે તે બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.
જો કે આ પહેલા ઓરિસ્સાના ગોપાલપુરમાં દરિયાઈ તૂફાનની ચપેટમાં આવેલા માછીમારોની બોટ ડૂબી ચુકી છે, જો કે તેઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
#WATCH:Trees uprooted, property damaged in Andhra Pradesh's Srikakulam due to #TitliCyclone.The cyclone made landfall early morning today. pic.twitter.com/09Fjx8QwGI
— ANI (@ANI) October 11, 2018
બીજી બાજુ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં તૂફાનના કારણે અત્યારસુધીમાં ૮ લોકોના મોત થઇ ચુક્યા છે તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં પણ ભારે નુકશાન પહોચાડ્યું છે.
#WATCH: Latest visuals from Andhra Pradesh's Srikakulam. #TitliCyclone made a landfall in the region early morning today. pic.twitter.com/ckoGJblyti
— ANI (@ANI) October 11, 2018
આ ઉપરાંત “તિતલી” તુફાનના કારણે શ્રીકાકુલમ જિલ્લાના પલાસા રેલ્વે સ્ટેશન પર ભારે નુકશાન પહોચાડ્યું છે.
Andhra Pradesh: Visuals from Palasa railway station in Srikakulam district as #CycloneTitli hits the region. pic.twitter.com/yLPLvY57O3
— ANI (@ANI) October 11, 2018
હાલમાં ચક્રવાતી તૂફાન “તિતલી”ની હવાઓ ૧૪૦ થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પહોંચી રહી છે.
Srikakulam Icchapuram highway #TitliCyclone pic.twitter.com/XI2CqkbMor
— Sridath (@DathuRulz) October 11, 2018
હવામાન વિભાગ દ્વારા આ તૂફાનની ગતિ ૧૬૫ કિમી પ્રતિ કલાકની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
https://twitter.com/DathuRulz/status/1050343565488877568








