Not Set/ PHOTOS : છેલ્લા ૪.૫ વર્ષમાં કાશીનગરી કયાંથી ક્યાં પહોચી, PM મોદીએ શેર કર્યા આ ફોટો, જુઓ

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર અને દેશની સૌથી પ્રાચીન નગરી કહેવાતા કાશીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ૨૪૧૩ કરોડ રૂપિયાની અલગ અલગ પરિયોજનાઓની શરૂઆત કરાવશે અને કાશીવાસીઓને સૌથી મોટી ભેટ આપશે. Thank you for your encouraging words on Kashi's development. https://t.co/HDadvgChGM— Narendra Modi (@narendramodi) November 11, 2018 જો કે પીએમ મોદીએ વારાણસીની મુલાકાત પહેલા પોતાના […]

India Trending
DrtNidYVYAAPiDZ PHOTOS : છેલ્લા ૪.૫ વર્ષમાં કાશીનગરી કયાંથી ક્યાં પહોચી, PM મોદીએ શેર કર્યા આ ફોટો, જુઓ

વારાણસી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર અને દેશની સૌથી પ્રાચીન નગરી કહેવાતા કાશીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ૨૪૧૩ કરોડ રૂપિયાની અલગ અલગ પરિયોજનાઓની શરૂઆત કરાવશે અને કાશીવાસીઓને સૌથી મોટી ભેટ આપશે.

જો કે પીએમ મોદીએ વારાણસીની મુલાકાત પહેલા પોતાના ટ્વિટર હેન્ડલ પર છેલ્લા ૪.૫ વર્ષમાં કાશીનગરીની બદલાયેલી તસ્વીરો પણ શેર કરી હતી.

DrtNhkdU4AA 9QB 2 PHOTOS : છેલ્લા ૪.૫ વર્ષમાં કાશીનગરી કયાંથી ક્યાં પહોચી, PM મોદીએ શેર કર્યા આ ફોટો, જુઓ
national-photos-pm-modi-inaugurate-key-infrastructure-projects-varanasi-2400-cr-develpoment 4.5 years

આ દરમિયાન બતાવવામાં આવ્યું હતું કે, છેલ્લા ૪.૫ વર્ષમાં વારાણસીમાં શું વિકાસ થયો છે અને અ શહેર ક્યાંથી ક્યાં પહોચ્યું છે.

DrtOg6RUUAERiNg PHOTOS : છેલ્લા ૪.૫ વર્ષમાં કાશીનગરી કયાંથી ક્યાં પહોચી, PM મોદીએ શેર કર્યા આ ફોટો, જુઓ
national-photos-pm-modi-inaugurate-key-infrastructure-projects-varanasi-2400-cr-develpoment 4.5 years

PM મોદી અલગ – અલગ પરિયોજનાઓનું કરવાના છે લોકાર્પણ 

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી વારાણસી રિંગ રોડ પર આયોજિત એક કાર્યક્રમમાં ગંગા નદી પર બનેલા મલ્ટી-લેવલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે.

DrtPDCPUwAElpAt PHOTOS : છેલ્લા ૪.૫ વર્ષમાં કાશીનગરી કયાંથી ક્યાં પહોચી, PM મોદીએ શેર કર્યા આ ફોટો, જુઓ
national-photos-pm-modi-inaugurate-key-infrastructure-projects-varanasi-2400-cr-develpoment 4.5 years

નેશનલ હાઈવે ૫૬ના બાબતપુરથી વારાણસી વચ્ચેના માર્ગનું ૪ લેનમાં રૂપાંતરણ, વારાણસી રિંગ રોડ ફેજ – ૧, આઈડબ્લ્યુટી, સુએજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

DrtNjT1UcAER5Hd PHOTOS : છેલ્લા ૪.૫ વર્ષમાં કાશીનગરી કયાંથી ક્યાં પહોચી, PM મોદીએ શેર કર્યા આ ફોટો, જુઓ
national-photos-pm-modi-inaugurate-key-infrastructure-projects-varanasi-2400-cr-develpoment 4.5 years

આ ઉપરાંત તેઓ ઇન્ટરસેપ્શન ડાઈવર્ઝન ઓફ ડ્રેન એન્ડ ટ્રીટમેન્ટ વર્ક એટ રામનગર વારાણસી, કિલ્લા કટરિયા માર્ગ પર IRQPનું કાર્ય, જૂના નેશનલ હાઈવે નંબર ૭ પર રામનગર માર્ગ પર આઈઆરક્યુપીનું કાર્ય, લહરતારા-કાશી હિંદુ વિશ્વવિદ્યાલય રસ્તા પર ફૂટપાથનું નિર્માણ સહિતની અનેક યોજનાઓની શરૂઆત કરાવશે.