Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ચેન્નઈ પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ચેન્નઈ પ્રવાસ માટે પહોંચ્યા છે. ત્યારે પીએમ મોદીએ તમિલનાડુના સીએમ પલાનીસ્વામી સાથે મુલાકાત કરી. બંને વચ્ચે ચેન્નઇ સહિત રાજ્યના ઘણા હિસ્સાઓમાં થઇ રહેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા થઇ. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદની ખાતરી આપી છે. જો કે, પીએમએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના ચીફ […]

Top Stories

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ચેન્નઈ પ્રવાસ માટે પહોંચ્યા છે. ત્યારે પીએમ મોદીએ તમિલનાડુના સીએમ પલાનીસ્વામી સાથે મુલાકાત કરી. બંને વચ્ચે ચેન્નઇ સહિત રાજ્યના ઘણા હિસ્સાઓમાં થઇ રહેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા થઇ. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદની ખાતરી આપી છે. જો કે, પીએમએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના ચીફ એમ. કરૂણાનિધિ સાથે મુલાકાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. મહત્વનું છે કે, ડીએમકેના ચીફ છેલ્લા એક વર્ષથી બીમાર છે.