Not Set/ અમેરીકા મોકલી રહ્યું છે ગંદુ ઓઈલ ભારત-થઈ રહયો છે પ્રદુષણમાં વધારો

અમેરીકાથી ગંદૂ ઓઇલ ભારતમાં મોકલાવવામાં આવી રહ્યું છે.જેની અસર ભારતની આબોહવા પર પડી રહી છે. ભારતમાં દિવસેને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. મહત્વનું છે કે, અમેરીકાની ઓઇલ કંપની પોતાના દેશમાં ઓઇલ વહેચવામાં અસફળ રહી છે. જેના પગલે મોટી માત્રામાં પ્રદૂષિત ઓઇલ ભારતમાં નિકાસ કરી રહી છે. ભારતમા ગયા વર્ષે પૂરી દૂનિયામાં મોકલવામાં આવતા પેટ્રોલિયમ કોકનો […]

World
27281 અમેરીકા મોકલી રહ્યું છે ગંદુ ઓઈલ ભારત-થઈ રહયો છે પ્રદુષણમાં વધારો

અમેરીકાથી ગંદૂ ઓઇલ ભારતમાં મોકલાવવામાં આવી રહ્યું છે.જેની અસર ભારતની આબોહવા પર પડી રહી છે. ભારતમાં દિવસેને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. મહત્વનું છે કે, અમેરીકાની ઓઇલ કંપની પોતાના દેશમાં ઓઇલ વહેચવામાં અસફળ રહી છે. જેના પગલે મોટી માત્રામાં પ્રદૂષિત ઓઇલ ભારતમાં નિકાસ કરી રહી છે. ભારતમા ગયા વર્ષે પૂરી દૂનિયામાં મોકલવામાં આવતા પેટ્રોલિયમ કોકનો ચોથો ભાગ ભારતમાં વેચવામાં આવ્યો. વર્ષ 2016માં અમેરીકાએ ભારતમાં 80 લાખ મૈટ્રિક ટનથી વધુ પેટ્રોલિયમ કોકનો નિકાસ કર્યો. જે 2010ના મુકાલબામાં 20 ટકા વધુ છે. ભારતમાં પહેલાથી પ્રદૂષણની સમસ્યા છે. એવામાં અમેરીકાની કંપની ગંદા ઓઇલ નિકાલ ભારતમાં કરી છે. ત્યારે આ બાબતને ધ્યાને લઇને સાવચેતીના પગલા લેવા જોઇએ. જેથી પ્રદૂષણને વધતા અટકાવી શકાય