Not Set/ સાવધાન ! ઓનલાઈન ખરીદી પહેલા આ ફ્રોડ કેસ ચોક્કસથી વાંચી લેજો

દુનિયાભરમાં ઓનલાઈન ફ્રોડના કેસની કોઈ નવાઈ નથી. ઓનલાઈન વસ્તુ કોઈક બીજી માંગવામાં આવે છે જયારે ગ્રાહકને મળે છે કોઈક બીજી. ઓનલાઈન ખરીદી મામલે આજે પણ ગ્રાહકોણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.હાલમાં જ દેશમાં આવો જ એક ચોંકાવનારો ફ્રોડનો કેસ સામે આવ્યો છે. મહિલા ગ્રાહકે ઓનલાઈન શોપિંગની વેબસાઈટ પરથી જેબીએલના સ્પીકર મંગાવ્યા હતા.એમેઝોન પરથી આ […]

Top Stories India Trending
fraud સાવધાન ! ઓનલાઈન ખરીદી પહેલા આ ફ્રોડ કેસ ચોક્કસથી વાંચી લેજો

દુનિયાભરમાં ઓનલાઈન ફ્રોડના કેસની કોઈ નવાઈ નથી. ઓનલાઈન વસ્તુ કોઈક બીજી માંગવામાં આવે છે જયારે ગ્રાહકને મળે છે કોઈક બીજી.

ઓનલાઈન ખરીદી મામલે આજે પણ ગ્રાહકોણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.હાલમાં જ દેશમાં આવો જ એક ચોંકાવનારો ફ્રોડનો કેસ સામે આવ્યો છે.

મહિલા ગ્રાહકે ઓનલાઈન શોપિંગની વેબસાઈટ પરથી જેબીએલના સ્પીકર મંગાવ્યા હતા.એમેઝોન પરથી આ મહિલાએ સ્પીકર મંગાવ્યા હતા. આ સ્પીકર માટે તેણે ૭૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મહિલાને સ્પીકરની બદલે સ્પીકરના બોક્સમાંથી દીવા અને લાડુ મોકલવામાં આવ્યા હતા.

૭૦૦૦ રૂપિયાની કિંમતની બદલે તેને બોક્સમાંથી ૨૦ રૂપિયાની કિંમતના લાડુ અને દીવા મળ્યા હતા.

https://twitter.com/girlmeetstartup/status/1057864020047355904

આ મામલે તેણે પોતાના સોશ્યલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ પર કરી હતી અને લખ્યું હતું કે મને ખબર નથી પડતી પેલા હું લાડુ ખાવું કે દીવા પ્રગટાવું?

જો કે એમેઝોન કંપનીએ આ મામલે ગ્રાહકની માફી પણ માંગી છે અને આ મામલે તેઓ તપાસ કરશે તેમ જણાવ્યું છે.