લોકડાઉન/ કોરોનાના કેસ વધતાં ડચમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન,PM માર્ક રૂટે કરી સત્તાવાર જાહેરાત

ડચમાં કોરોનાના કેસમાં ચિંતાજક વધારો નોંધાયો છે જેના પગલે ડચના પ્રધાનમંત્રી માર્ક રૂટે  સત્તાવાર રાષ્ટવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે ,

Top Stories World
ucth કોરોનાના કેસ વધતાં ડચમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન,PM માર્ક રૂટે કરી સત્તાવાર જાહેરાત

કોરોનાના પગલે ડચમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન 

 PM માર્ક રૂટે કરી વિધિવત જાહેરાત 

ડચમાં ચિંતાજનક હદે વધી રહ્યું છે સંક્રમણ 

સંક્રમણ વધતા રસીકરણને વેગ આપવાના પ્રયાસ 

બૂસ્ટર ડોઝને વેગ આપવા ડચ સરકારનો નિર્ણય

કોરોનાના કેસમાં અચાનક ફરીવાર ઉછાળો આવતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાય છે તેની દહેશત વચ્ચે ડચમાં કોરોનાના કેસમાં ચિંતાજક વધારો નોંધાયો છે જેના પગલે ડચના પ્રધાનમંત્રી માર્ક રૂટે  સત્તાવાર રાષ્ટવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે ,આ  ઉપરાંત સરકારે કોરોનાના સંક્રમણને રોકવા માટે વેક્સિનેશન સેન્ટર પર ભાર આપશે અને દેશમાં વેક્સનિશએન વધારી દેવામાં આવશે.સાથે બુસ્ટર ડોઝ પણ આપવાનો સરકારે નિર્ણય લીધો છે.