ગુજરાત/ નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

નવસારીમાં જાણીતા યુવાન બિલ્ડરે જોખમી રીલ બનાવી પોસ્ટ શેર કરી. બિલ્ડરે જોખમી રિલનો વિડિયો પોતાના જ સોશિયલ મીડિયા પોસ્ટ કર્યો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 18T143937.010 નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

નવસારીમાં જાણીતા યુવાન બિલ્ડરે જોખમી રીલ બનાવી પોસ્ટ શેર કરી. બિલ્ડરે જોખમી રિલનો વિડિયો પોતાના જ સોશિયલ મીડિયા પોસ્ટ કર્યો. બિલ્ડરની જોખમી રીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલ આ વીડિયોને લઈને બિલ્ડર સામે પગલાં લેવામાં આવી શકે. જોખમી રીલ લઈને સરકારે લોકોને ચેતવણી આપી છે. લોકપ્રિયતા માટે સોશિયલ મીડિયામાં જોખમી સ્ટંટની રીલ બનાવી વાયરલ કરવામાં આવે છે. બિલ્ડર જોખમી સ્ટંટની રીલ બનાવતા પોલીસે પણ તેની નોંધ લીધી છે.

તાજેતરમાં નવસારીના એક જાણીતા બિલ્ડર દ્વારા જોખમી સ્ટંટ કરતી એક રીલ બનાવવામાં આવી. બિલ્ડરે ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થતાં આ રીલ બનાવી હોવાનું વીડિયો પરથી માલૂમ પડે છે. એવું કહી શકાય કે આ પ્રકારની રીલનો વીડિયો બનાવી તેની પોસ્ટ કરતા બિલ્ડરે યુવાનોને ખોટો સંદેશ આપ્યો છે. બિલ્ડરની જોખમી રીલની ભારે ટીકા થઈ રહી છે. સંભવત બિલ્ડર સામે આ પ્રકારના જોખમી સ્ટંટના અન્ય લોકો માટે જીવનું જોખમ ઉભું કરતા હોવાથી આ મામલે કડક પગલા લેવામાં આવતા હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે