Not Set/ નવસારી/ ગીતા રબારીના ડાયરામાં રાજકીય અગ્રણી સહિતના લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ

લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં ઉડી નોટો રૂપિયા 10 અને 500ની ચલણી નોટો ઉડાવી સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થે યોજાયો હતો ડાયરો રાજકીય અગ્રણી સહિતના લોકોએ રૂપિયા ઉડાવ્યા ગુજરાતના ડાયરા હવે રૂપિયા ભેગા કરવાનું સાધન બની ગયા છે, નવસારી ખાતે લોકગાયક ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. આ ડાયરામાં રાજકીય અગ્રણી સહિતના અનેક લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવી […]

Gujarat Others
HC 5 નવસારી/ ગીતા રબારીના ડાયરામાં રાજકીય અગ્રણી સહિતના લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ

લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં ઉડી નોટો

રૂપિયા 10 અને 500ની ચલણી નોટો ઉડાવી

સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થે યોજાયો હતો ડાયરો

રાજકીય અગ્રણી સહિતના લોકોએ રૂપિયા ઉડાવ્યા

ગુજરાતના ડાયરા હવે રૂપિયા ભેગા કરવાનું સાધન બની ગયા છે, નવસારી ખાતે લોકગાયક ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. આ ડાયરામાં રાજકીય અગ્રણી સહિતના અનેક લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવી દીધો હતો.

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ સંસ્થા સંચાલિત હોસ્પિટલના લાભાર્થે આ ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં રાજકીય અગ્રણી સહિતના લોકોએ રૂપિયા ઉડાવ્યા છે.  ફંડ એકત્રિત કરવા માટે ગીતાબેન રબારીના ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં અમેરિકન ડોલરનો વરસાદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.