Not Set/ રાજય માં છેલ્લા 24 કલાક માં નવા 33 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસ હવે ધીમે ધીમે ઘટતા જોવા મળી રહ્યા છે  . તો બીજી તરફ સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

Top Stories Gujarat
Untitled 134 રાજય માં છેલ્લા 24 કલાક માં નવા 33 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસ હવે ધીમે ધીમે ઘટતા જોવા મળી રહ્યા છે  . તો બીજી તરફ સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 33 કેસ જ નોંધાયા છે. આજે કોરોનાને કારણે કુલ71 દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં કુલ 8,13,924 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો બીજી તરફ કોરોનાને મોરચે પણ સરકાર મક્કમતાથી લડી રહી છે.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,23,994 પહોંચ્યો છે .

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ હાલ 493 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.  જો કે સારી બાબત છે કે કોરોનાને કારણે આજે એક મોત નિપજ્યું છે. એક પણ જિલ્લામાં ડબલ ડિજીટમાં કેસ આવ્યો નથી.