Photos/ પીળા ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે નેહા કક્કર, સ્માઇલ પર ફિદા થયા ચાહકો

નેહા પીળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. સિંગરે મિનિમલ મેકઅપ અને લો બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. નેહાના કાનની બુટ્ટી તેની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે.

Photo Gallery
નેહા કક્કર

સિંગર નેહા કક્કર તેની સિંગિંગની સાથે તેના લુક્સને લઈને પણ ચર્ચામાં આવતી રહે છે. નેહા પોતાના અલગ-અલગ લુકની તસવીરો અને વીડિયો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં નેહા કક્કર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.

a 538 પીળા ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે નેહા કક્કર, સ્માઇલ પર ફિદા થયા ચાહકો

આ પણ વાંચો :પાર્ટીમાં ડાન્સ કરતાં અંકિતા લોખંડેએ બધાની સામે બોયફ્રેન્ડને કરી KISS, જુઓ

તસવીરોમાં નેહા પીળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. સિંગરે મિનિમલ મેકઅપ અને લો બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. નેહાના કાનની બુટ્ટી તેની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે. નેહાએ વાળમાં ગજરો લગાવ્યો છે. આ લુકમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. નેહાના ચહેરા પરનું સ્મિત ચાહકોનું દિલ જીતી રહ્યું છે. નેહાની આ તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. આ તસવીરોને ફેન્સ ઘણો પ્રેમ આપી રહ્યા છે.

a 539 પીળા ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે નેહા કક્કર, સ્માઇલ પર ફિદા થયા ચાહકો

આ પણ વાંચો :ઉર્મિલા માતોંડકર થઈ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

a 540 પીળા ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે નેહા કક્કર, સ્માઇલ પર ફિદા થયા ચાહકો

આપને જણાવી દઈએ કે 24 ઓક્ટોબરના રોજ નેહા કક્કર તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે લગ્નની પ્રથમ વર્ષગાંઠ મનાવી હતી. બંને દરિયાની વચ્ચે બોટમાં બેઠેલા જોવા મળ્યા હતા. ગુલાબી સૂટમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે રોહન ડેનિમ શર્ટ અને જીન્સમાં હેન્ડસમ લાગતો હતો. કપલ એકબીજામાં ખોવાયેલું જોવા મળ્યું હતું. નેહાએ એનિવર્સરી સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

a 541 પીળા ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે નેહા કક્કર, સ્માઇલ પર ફિદા થયા ચાહકો

આ પણ વાંચો :આર્યન બાદ હવે મુનમુન ધામેચા પણ જેલમાંથી થઈ મુક્ત, ભાયખલા જેલમાં હતી બંધ

નેહા કક્કરે 2006 માં ઇન્ડિયન આઇડોલ સીઝન 2 માં ભાગ લીધો હતો, જેમાં તે સફળ થઈ શકી ન હતી. બાદમાં તેણે યુટ્યુબ પર તેમનું આલ્બમ શરૂ કર્યું, જેનાથી તેને એક મોટી સફળતા મળી. નેહાનું આલ્બમ યુટ્યુબ પર ખૂબ ટ્રેંડિંગ હતું. આને કારણે તે ખૂબ પ્રખ્યાત પણ થઈ ગઈ.

આ પણ વાંચો : સિંઘમની સાથે નજરે આવશે ચુલબુલ પાંડે, સલમાને રોહિત શેટ્ટીને આપ્યું વચન

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહએ લગ્ન કર્યાના થોડાક દિવસ પહેલા જ એટલે કે, તા. 21 ઓક્ટોબર, 2020 ના દિવસે ‘નેહુ દા વ્યાહ’ આલ્બમ રીલીઝ કરવામાં આવ્યું છે. આ આલ્બમમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ બંને પહેલીવાર એકસાથે કામ કર્યું છે.

આ પણ વાંચો :હોટ શ્વેતા તિવારીની આ સ્ટાઈલ જોઈને તમારા ઊડી જશે હોશ, જુઓ બોલ્ડ અવતાર