Not Set/ બિગબોસ 11: ફાઈનલની સફર પહેલા જ શરુ થઇ ગયાં છે નવા નવા ટ્વિસ્ટ

બધા પ્રતિસ્પર્ધીઓ લગભગ બધા જ પડાવ પાર કરી લીધાં છે અને હવે તે ફાઈનલની સફર કરી રહ્યાં છે. પરંતુ એક વાર ફરીથી બિગબોસે એક મોટો ઝટકો આપ્યો છે અને એક નવી વાર્તા સામે લાવીને મૂકી દીધી છે. મજેદાર તો એ છે કે, ફાઈનલની ટીકીટ લેવા માટે એક નવો ટ્વિસ્ટ લાવી રહ્યાં છે. જે લોકો નોમિનેશનમાં […]

Entertainment
638749 biggboss11 બિગબોસ 11: ફાઈનલની સફર પહેલા જ શરુ થઇ ગયાં છે નવા નવા ટ્વિસ્ટ

બધા પ્રતિસ્પર્ધીઓ લગભગ બધા જ પડાવ પાર કરી લીધાં છે અને હવે તે ફાઈનલની સફર કરી રહ્યાં છે. પરંતુ એક વાર ફરીથી બિગબોસે એક મોટો ઝટકો આપ્યો છે અને એક નવી વાર્તા સામે લાવીને મૂકી દીધી છે.

ship big li 3 બિગબોસ 11: ફાઈનલની સફર પહેલા જ શરુ થઇ ગયાં છે નવા નવા ટ્વિસ્ટ

મજેદાર તો એ છે કે, ફાઈનલની ટીકીટ લેવા માટે એક નવો ટ્વિસ્ટ લાવી રહ્યાં છે. જે લોકો નોમિનેશનમાં છે તે લોકો ઘરની બહાર જઈને પોતાના માટે વોટ માંગશે. આ ટાસ્ક મુંબઈના એક મોલમાં રાખવામાં આવ્યો છે. બિગબોસના એક સ્પર્ધકે આ જાણકારી સોશ્યલ મીડ્યા પર આપી છે.

આવો ટાસ્ક પેહલા પણ કરવામાં આવ્યો હતો.જેમાં મનવીર ગુર્જર અને મનુ પંજાબીએ ભાગ લીધો હતો. આ વખતે પણ એવું થશે. જેમાં વિકેન્ડ કા વારમાં  સલમાન જેના વોટ ઓછા હશે તેને બેઘર કરી દેશે.

ship big li 2 બિગબોસ 11: ફાઈનલની સફર પહેલા જ શરુ થઇ ગયાં છે નવા નવા ટ્વિસ્ટ

બી-હાઉસમાં  સ્પર્ધકો પોતાની મની બચાવા માટે ઘરમાં એક મ્યુઝિયમ ટાસ્ક પણ રાખ્યો છે. આ ટાસ્કમાં પુનીત અને લવ ને ચોર બનવવામાં આવ્યાં છે જે મ્યુઝીયમને ખરાબ કરવામાં લાગ્યાં છે..