#ballistic_missile/ નવી પેઢીની બેલેસ્ટીક મિસાઈલનું DRDO દ્વારા ઉડાન-પરિક્ષણ કરાયું

અગ્નિ પ્રાઈમનું ઓડિશાના દરિયાકાંઠેથી સફળતાપૂર્વક પરિક્ષણ

Top Stories Ahmedabad
Beginners guide to 2024 04 04T125104.211 નવી પેઢીની બેલેસ્ટીક મિસાઈલનું DRDO દ્વારા ઉડાન-પરિક્ષણ કરાયું

Ahmedabad News : સ્ટેટેજિક ફોર્સિંગ કમાન્ડ ( SFC ) એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ( DRDO) ત્રીજી એપ્રિલ 2024 ના રોજ અંદાજે 7 કલાકે ઓડિશાના દરિયાકિનારે ડો.એપીજે અબ્દુલ કલામ ડાપુ પરથી ન્યુ જનરેશન બેલેસ્ટિક અગિન-પ્રાઈમનું સફળ ઉડા-પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરિક્ષણે તેના વિશ્વસનીય પ્રદર્શને માન્ય કરતા ટેસ્ટના તમામ ઉદેશ્યોને પૂર્ણ કર્યા હતા. જેમકે ટર્મિનલ પોઈન્ટ પર મુકવામાં આવેલા બે ડાઉનરેન્જ જહાજો સહિત વિવિધ ઠેકાણે તૈનાત સંખ્યાબંધ રેન્જ સેન્સર્સ દ્વારા મેળવેલા ડેચામાંથી પુષ્ટ મળે છે.

પ્રક્ષેપણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના ચીફ અને ડીઆરડીઓ અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.

 રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરિક્ષણ માટે ડીઆરડીઓ, એસએફસી અને સશ્સ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મિસાઈલનો સફળ વિકાસ અને ઈન્ડક્શન સશસ્ત્ર દળો માટે એક ઉત્તમ બળ ગુણક બની રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ આર એન્ડ ડીના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડો.સમીર વી કામતે સફળ ફ્લાઈટ ટેસ્ટ માટે એસએફસી અને ડીઆરડીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોટા એક્ટર સાથે કામ કરવાની ઘેલછામાં ફસાઈ અભિનેત્રી, લાલચ આપી હેવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ભાઈને બહેનની દારૂ પીવાની આદત ન ગમતાં કરી હત્યા અને પછી લાશ સાથે જે કર્યું….

આ પણ વાંચો:ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો

આ પણ વાંચો:મહિલા જજ પણ સુરક્ષિત નથી! ઓફિસર પર લગાવ્યા જાતીય સતામણીના આરોપ, હવે જાનથી મારી નાખવાની મળી ધમકી