Not Set/ નિત્યાનંદ આશ્રમકાંડમાં નવો વળાંક, લાપતા લોપામુદ્રાએ રડતા રડતા કહ્યું, મારો જીવ ખતરામાં

અમદાવાદ ઈસ્ટમાં આવેલી Dps શાળા સંકુલમાં ચાલતા સ્વામી નિત્યાનંદ આશ્રમ કે જેને હમણાં જ તોડી પાડવામાં આવ્યો છે, તે આશ્રમની લાપતા યુવતી લોપામુદ્રા કેસમાં નવો વળાંક આવ્યો છે, લાપતા લોપામુદ્રાએ સોશિયલ મીડિયા વધુ એક વિડીયો શેર કર્યો છે, અને પોતાના જીવ ણે જોખમમાં હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ આશ્રમ કાંડમાં લાપતા યુવતીના પિતા […]

Ahmedabad Gujarat
રાજકોટ 3 નિત્યાનંદ આશ્રમકાંડમાં નવો વળાંક, લાપતા લોપામુદ્રાએ રડતા રડતા કહ્યું, મારો જીવ ખતરામાં

અમદાવાદ ઈસ્ટમાં આવેલી Dps શાળા સંકુલમાં ચાલતા સ્વામી નિત્યાનંદ આશ્રમ કે જેને હમણાં જ તોડી પાડવામાં આવ્યો છે, તે આશ્રમની લાપતા યુવતી લોપામુદ્રા કેસમાં નવો વળાંક આવ્યો છે, લાપતા લોપામુદ્રાએ સોશિયલ મીડિયા વધુ એક વિડીયો શેર કર્યો છે, અને પોતાના જીવ ણે જોખમમાં હોવાનું જણાવ્યું છે.

Image result for lopamudra nityanand crying

ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ આશ્રમ કાંડમાં લાપતા યુવતીના પિતા દ્વારા પોતાની પુત્રીઓના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના હેબિયસ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. અને પોતાની પુત્રીઓને પાછી મેળવવા માટે ગુહાર લગાવી હતી. તો બંને પુત્રીઓ દ્વારા પોતાના પુતા પર જ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. અને પોતે સંપૂર્ણ સુરક્ષિત હોવાની વાતો સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા જણાવી હતી.

હવે આજ લોપા મુદ્રાનો સોશિયલ મીડિયામાં અવધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે તમિલ ભાષામાં રડી રડી ને પોતાની વાત રજુ કરી રહી છે.  અને પોતાના જીવ ને જોખમ હોવાનું જણાવી રહી છે. પોતાની દીકરીનો આ વિડીયો જોતા લોપમુદ્રના પિતાની ચિંતામાં વધારો થયો છે. અને તેમને સરકાર પાસે જલ્દી થી જલ્દી પોતાની પુત્રીને પાછી શોધી લાવવા વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.