Gujarat/ સુરત: માંડવી ડેપોમાં મુસાફરોનો હલ્લાબોલ, કિમ GIDCનાં મુસાફરોએ હલ્લાબોલ કર્યો, અનિયમિત બસોના રુટોથી નોકરિયાતો પરેશાન, નોકરીએ મોડા પડતા આર્થિક નુકશાન ભોગવવું પડે છે, ડેપો સંચાલકોની મનમાની સામે લોકોનો વિરોધ,

Breaking News