Gujarat/ ભાવનગર: લઠ્ઠાંકાંડના 13 દર્દીઓ ભાગી ગયા, પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી ભાગ્યા, સિવિલ સર્જનએ 13 દર્દીઓ ભાગી ગયાનું સ્વીકાર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં દર્દીઓ ભાગી ગયા, પોલીસે દર્દીઓની યાદી બનાવી શોધખોણ શરૂ કરી, હોસ્પિટલમાં સુરક્ષાને લઇને પણ ઉભા થયા પ્રશ્નો,

Breaking News