Gujarat/ વડોદરા: આરોગ્ય તંત્ર આવ્યું એક્શનમાં, વિવિધ વિસ્તારમાં ફરી સઘન કામગીરી શરૂ કરી, અકોટા રામપુરામાં આવાસના મકાનો કામગીરી, ફોગીંગ, દવાનો છંટકાવ, પોરા નાશક કામગીરી શરૂ, સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાના કેસોમાં વધારો, વડોદરામાં અત્યારસુધી ડેન્ગ્યુના 147 કેસ, ચિકનગુનિયાના 181 કેસ નોંધાયા છે, વાયરલ ફીવરના 3717, કોલેરાના 31 કેસ નોંધાયા

Breaking News