Ahmedabad/ અમદાવાદ: બોટાદ ઝેરી કેમિકલ કાંડ મામલો, SIT ટીમ ચારેય ડિરેકટરના ઘરે સર્ચ કર્યું, મુખ્ય ડીરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો, સમીર પટેલ ઘરેથી ન મળી આવ્યો, પરિવારની પુછપરછ કરી સમન્સ પાઠવ્યું, ડિરેક્ટર રજીત ચોકસી ઘર બંધ કરી ફરાર, SITની ટીમે ઘર બહાર નોટિસ લગાવી, ડિરેકટર પંકજ પટેલ ઘરે જ મળી આવ્યા, ચંદુ પટેલ પણ સિનિયર સીટીઝન હોવાથી ઘરેથી મળ્યા, ચારેય સામે લુકઆઉટ નોટિસ જારી કરવા કાર્યવાહી

Breaking News