Gujarat/ બોટાદ:બરવાળામાં 24 કલાકના વિરામ બાદ વરસાદ, બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ શરૂ થયો, રોજીદ, કાપડિયાળી, રામપરા ગામોમાં વરસાદ, ખમીદાણા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ, ગત રોજ ચોવીસ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, 24 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો

Breaking News