Vadodara/ વડોદરા: વરસાદને પગલે જળાશયોડેમની સપાટી, દેવ ડેમ 88.20 મીટર, વઢવાણા તળાવ 54.15 મીટર, મહી વિયર 08.80 મીટર, વિશ્વામિત્રી નદી 08.00 ફૂટ, આજવા સરોવર 211.05 ફૂટ, ઢાઢર નદી 26.50 મીટર, આજવા સરોવર 211 ફૂટનું લેવલ ક્રોસ, 0.5 ના લેવલથી ધીમીધારે ઓવરફ્લો શરૂ

Breaking News