Gujarat/ PM મોદી ગુજરાતના ટૂંકા પ્રવાસે, આજે PM મોદી આવશે ગુજરાત, PM મોદી બપોરે 3 વાગ્યે પહોંચશે અમદાવાદ, 4.30 કલાકે મહાત્મા મંદિર કાર્યક્રમમાં આપશે હાજરી, ડિજિટલ ભારત સપ્તાહની કરાવશે શરૂઆત, સાંજે 6 કલાકે PM મોદી દિલ્હી જવા થશે રવાના,

Breaking News