Gujarat/ રાજ્યના 88 તાલુકામાં વરસાદ, અરવલ્લીજિલ્લાના મેઘરજ તાલુકામાં સૌથી વધુ વરસાદ, મેઘરજ તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ, સતલાસણા તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ, નિઝર તાલુકામાં 2 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ, અન્ય 83 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 10 કલાકે પૂરા થયેલાં 4 કલાકનો વરસાદ

Breaking News