Gujarat/ જિ.પં. હસ્તક આરોગ્ય કર્મીઓની હડતાળનો મામલો, આજે હડતાળનો 22મો દિવસ, ગ્રેડ પેની માંગણીને લઈ આરોગ્ય કર્મીઓ અડગ, સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જતા હડતાળ પર, આજે તમામ જિ.માં એક સાથે 12.30 વાગ્યે કાર્યક્રમ, કોરોનામાં મૃત્યુ પામેલ આરોગ્ય કર્મીઓને શ્રદ્ધાંજલિ, 61 આરોગ્ય કર્મીઓને આપશે શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાંજલિ આપી આપશે આવેદન પત્ર

Breaking News