News/ વેટરનરી ઇન્ટર્ન તબીબોની માંગ સ્વીકારાઇ, રાજ્ય સરકારે સ્ટાઇપેન્ડમાં વધારાનો કર્યો નિર્ણય, વેટનરી ઇન્ટન ડોક્ટરોને હવે 8000 સ્ટાઈ પેન્ડ, પહેલા 4200 સ્ટાઇપેન્ડ ચૂકવામાં આવતો હતો, સરકાર પરિપત્ર કરીને નિર્ણય અંગેની જાહેરાત કરી, વેટનરી ડોક્ટરોને 1 વર્ષની હોય છે ઇન્ટરન શિપ,

Breaking News