Gujarat/ અરવલ્લી જિલ્લામાંમાં સાર્વત્રિક વરસાદ, ભિલોડામાં 4 ઈંચ વરસાદ, મોડાસા અને મેઘરજમાં 1 ઈંચ વરસાદ, ભિલોડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, ગત રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો, શામળાજી ભિલોડા સહીત વિસ્તારોમાં વરસાદ, ભિલોડાની હાથમતી નદી બે કાંઠે, લોકોને નદી કિનારે નહિ જવા તંત્રની અપીલ,

Breaking News