Not Set/ 16 વર્ષીય આ સ્કૂલ ગર્લએ ઈન્ટરનેટ પર મચાવી છે ધમાલ, સોશિયલ મીડિયા પર થયું વાઈરલ

સોશિયલ મીડિયા પર જે વાયરલ બની ગયા તે ફેમસ બની ગયા. એવીજ આ એક છોકરી છે કે જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. દક્ષિણ કોરિયાના તૈનાનમાં રહેવા વાળી ‘ચાઉ જુ-યૂ’ એક સ્કુલ સ્ટુડન્ટ છે. પરંતુ તેની સુંદરતા અને મધુર અવાજ એ લાખો લોકોને પાગલ બનાવી દીધા છે. ચૌ ઇન્ટરનેટ પર ગાયક છે અને […]

Entertainment
news26.10.17 6 16 વર્ષીય આ સ્કૂલ ગર્લએ ઈન્ટરનેટ પર મચાવી છે ધમાલ, સોશિયલ મીડિયા પર થયું વાઈરલ

સોશિયલ મીડિયા પર જે વાયરલ બની ગયા તે ફેમસ બની ગયા. એવીજ આ એક છોકરી છે કે જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. દક્ષિણ કોરિયાના તૈનાનમાં રહેવા વાળી ‘ચાઉ જુ-યૂ’ એક સ્કુલ સ્ટુડન્ટ છે. પરંતુ તેની સુંદરતા અને મધુર અવાજ એ લાખો લોકોને પાગલ બનાવી દીધા છે. ચૌ ઇન્ટરનેટ પર ગાયક છે અને તેના વિડિઓઝ લોકોને ખૂબ ગમ્યા છે. ચૌ સોશિયલ મીડિયામાં ‘કે-પૉપ ગર્લ’ તરીકે પ્રસિદ્ધ છે. ચૌએ પોતાની મુલાકાતમાં કહ્યું છે કે, “આજે જ્યાં હું છું ત્યાં મને ખૂબ મહેનત કરવી પડી છે.”

તે પછી તે છોકરીઓના ‘ટવાઇસ’ બૅન્ડની સભ્ય બની હતી અને પછી તેણે તેના પર્ફોર્મન્સથી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચૌની કામગીરીને કારણે તેને 2015 માં બેસ્ટ ન્યુ ફિમેલ આર્ટિસ્ટ ના એમનેટ એશિયન એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવી હતી. ચૌને રાજકારણની જરા પણ સમજ ન હતો પરંતુ તે વિવાદોની ચર્ચામાં ઘેરાય ગઈ હતી જ્યારે તેણે ચાઇનીઝ મીડિયાની સામે એક તાઇવાની ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી તેને માફી પણ માગવી પડી હતી.