Not Set/ ઉમા ભારતી માં અંબાના શરણે

બનાસકાંઠા જિલ્લાના પવિત્રધામ અંબાજીમાં આજે માં અંબાના ઉમા ભારતીએ દર્શન કર્યા હતા. જગતજનની માં અંબાના દર્શન કરવા માટે આવ્યા હતા. જગતજનની માં અંબાના દર્શન કરી ઉમા ભારતીએ ધન્યતા અનુભવી હતી. તેઓએ માતાના દર્શન કરી ભાજપને ગુજરાતમાં ભારે બહુમતી મળે તે માટે પ્રાર્થના કરી હતી.  

Gujarat
1200px Uma Bharti Pachmarhi MP crop ઉમા ભારતી માં અંબાના શરણે