Not Set/ આજે છે બોલિવુડ અભિનેત્રી રવિના ટંડનનો જન્મદિવસ

૨૬ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ રવિના ટંડન જન્મ થયો હતો. બોલિવુડમાં ખ્યાતનામ અભિનેત્રીઓમાં નામના ધરાવતી રવિના બોલીવુડમાં આવતા પહેલા એડ ગુરુ પ્રહલાદ કક્કડની એડ કંપની જેનેસિસમાં કામ કરતી હતી.પોતાની ડેબ્યુ ફિલ્મ ‘પત્થર કે ફૂલ’ માટે રવિના ટંડનને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે રવિના ટંડનને વર્ષ ૨૦૦૦ માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવિના […]

Entertainment
Raveena Tandon 2 આજે છે બોલિવુડ અભિનેત્રી રવિના ટંડનનો જન્મદિવસ

૨૬ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ રવિના ટંડન જન્મ થયો હતો. બોલિવુડમાં ખ્યાતનામ અભિનેત્રીઓમાં નામના ધરાવતી રવિના બોલીવુડમાં આવતા પહેલા એડ ગુરુ પ્રહલાદ કક્કડની એડ કંપની જેનેસિસમાં કામ કરતી હતી.પોતાની ડેબ્યુ ફિલ્મ ‘પત્થર કે ફૂલ’ માટે રવિના ટંડનને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે રવિના ટંડનને વર્ષ ૨૦૦૦ માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવિના એક પુત્રી અને એક પુત્રની માં છે અને તેમણે બે છોકરીઓ પૂજા અને છાયાને દત્તક પણ લીધી છે. રવિના ટંડનને પુસ્તકો ઘણી જ પસંદ છે. તેમને જયારે પણ સમય મળે છે તેઓ પુસ્તકો વાંચવી પસંદ કરે છે. તેમણે પોતાના ઘરમાં બુક્સનું એક સારું કલેક્શન કર્યું છે